જો કોઈ પદાર્થને પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ (escape speed) કરતા અડધી ઝડપથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે,તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે? ($R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે.)

  • A
    $R$
  • B
    $\frac{R}{2}$
  • C
    $2 R$
  • D
    $\frac{R}{3}$

Explore More

Similar Questions

નિષ્ક્રમણ ઉર્જા (Escape energy) ની વ્યાખ્યા આપો. તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

જો ${v_e}$ અને ${v_o}$ એ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાને અનુરૂપ ઉપગ્રહના નિષ્ક્રમણ વેગ (escape velocity) અને કક્ષીય વેગ (orbital velocity) દર્શાવતા હોય,તો

$R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની સપાટી પરથી એક પદાર્થને તે ગ્રહના નિષ્ક્રમણ વેગ કરતાં અડધા વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તો પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

એક ગ્રહ માટે નિષ્ક્રમણ વેગ (escape velocity) કેટલો હશે જેનું દળ પૃથ્વીના દળ કરતાં છ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી છે? (જ્યાં $V_{e}$ એ પૃથ્વી પરથી નિષ્ક્રમણ વેગ છે.)

ગ્રહની સપાટીની નજીક રહેલા પદાર્થનો કક્ષીય વેગ અને તે જ ગ્રહની સપાટી પરથી પદાર્થના નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo